Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના સાગવાડા પાસે બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું

મોરવા હડફ તાલુકામાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે,જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.વંદેલી ગામના કરશનભાઈ માવીના તા. 24 માર્ચના રોજ પોતાની બાઈક લઈને સુલીયાત ગામે સાસરી ગયા હતા.અને રાત્રે પરત ફરતા હતા ત્યારે ઉમરદેવી અને સાગવાડા ગામ વચ્ચેના રસ્તા પર સામેથી આવતા બીજા બાઈક ચાલકે તેમની બાઈકને ટક્કર મારતા અકસ્માતમાં કરશનભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તાત્કાલિક સયાજી હોસ્પિટલમા રિફર કરવામાં આવ્યા હતા.

MORE NEWS