ગાંધીધામ: “તેરા તુઝકો અર્પણ” અભિયાન અંતર્ગત એ-ડિવિઝન પોલીસ દ્વારા 09 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી મૂળ માલિકોને પરત અપાયા
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના નેતૃત્વ હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા CEIR પોર્ટલના માધ્યમથી વિવિધ સ્થળોએથી ગુમ થયેલા મોબાઇલ ફોનનું સફળતાપૂર્વક ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૂળ માલિકોનો સંપર્ક કરી કુલ 09 મોબાઇલ ફોન જેની અંદાજિત કિંમત રૂ. 2,00,400/- થાય છે.**પરત સોંપવામાં આવ્યા હતા.