Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: આદિપુરમાં પંચમુખી હનુમાન મંદિર નજીક ઝાડીઓમાંથી કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર

Gandhidham, Kutch | May 13, 2026
આદિપુર ખાતે પંચમુખી હનુમાન મંદિર પાસે બાવળની ઝાડીઓમાં એક અજાણી વ્યક્તિની ફાંસી ખાધેલી અને કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરાઈ છે. મૃતકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.