જાંબુઘોડા તાલુકામાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. તાલુકાના ઉંચેટ ગામ પાસે સાડી પહેરી માતાજીનો વેશ ધારણ કરીને ફરી રહેલા બોડેલી ના એક યુવકને સ્થાનિક લોકોના ટોળાએ અમાનવીય રીતે માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.