Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

તારાપુર: મોરજ ખાતે  હઝરત અબ્દુલ્લાહ બાવાના ઉર્ષ મુબારકની ભવ્ય અને આસ્થાભેર ઉજવણી

Tarapur, Anand | Feb 13, 2026
તારાપુર તાલુકાના મોરજ ગામે આવેલી પવિત્ર આસ્તાના હઝરત મૌલાના અબ્દુલ્લાહ (ર.અ.) બાવા દરગાહ ખાતે ઉર્ષ મુબારકની પરંપરાગત અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ બે દિવસીય ધાર્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મોરજ ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.આ ઉર્ષ માત્ર મુસ્લિમ બિરાદરો પૂરતો સીમિત ન રહેતા, તમામ ધર્મના લોકોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે
તારાપુર: મોરજ ખાતે  હઝરત અબ્દુલ્લાહ બાવાના ઉર્ષ મુબારકની ભવ્ય અને આસ્થાભેર ઉજવણી - Tarapur News