Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: ચૂંટણી બાદ ખંભાત નગરપાલિકા સભાખંડમાં પ્રથમ બોર્ડ બેઠક મળી,વિવિધ કમિટીની રચના કરાઈ

Khambhat, Anand | Jun 16, 2026
ખંભાત નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ મંજુલાબેન રાણાના અધ્યક્ષ સ્થાને બોર્ડ બેઠક મળી હતી.બોર્ડ બેઠક દરમિયાન સત્તાપક્ષના 22 સભ્યો હાજર રહ્યા હતા.જ્યારે અપક્ષ સહીત વિરોધ પક્ષના 13 સભ્યો હાજર રહ્યા હતા.બોર્ડ બેઠક દરમિયાન વિરોધ પક્ષે પાલિકાના કાઉન્સિલરો સિવાય બીજા બહારના લોકો વહીવટ ન કરે તેમ જણાવ્યું હતું.બોર્ડ બેઠક દરમ્યાન કારોબારી, સેનેટરી, વોટર વર્કસ, પબ્લિક વર્કસ, ડ્રેનેજ, લાઈટ, ધર્મશાળા,  , સ્મશાન વિકાસ, સીડીએસ, ટાઉન પ્લાંનિંગ કમિટીની રચના કરાઈ