Public App Logo
Jansamasya
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
Arvindkejriwal
Kedarnath
Weather
Noida
Rahul
Indianews

લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપી આરોપીના સગા પાસેથી vip સુવિધાના નામે રૂપિયા માંગનાર આરોપીની અમદાવાદથી ધરપકડ

Majura, Surat | Nov 19, 2025
અડાજણ માં હનીટ્રેપ અને બ્લેકમેલિંગના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓના સગા સંબંધીઓને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપી ખંડણી માંગવાના કેસમાં આરોપીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.આરોપી રાજેશ ઉર્ફે ચકો ત્રિવેદીએ આરોપીની પત્ની સ્વીટી ધોળકિયાને કોલ કર્યો હતો.જે બાદ જેલ અધિક્ષક દ્વારા સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જ્યાં અમદાવાદ lcb દ્વારા ધરપકડ કરાયેલા આરોપી.રાજેશ ત્રિવેદીનો કબજો સચિન પોલીસે મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS