સુરત | રાધિકા મિલમાં બાળકીના મો-તનો મામલો
પાંડેસરા GIDCની રાધિકા પ્રિન્ટ મિલમાં બાળકીના મોત મામલે તપાસ તેજ
ખુલ્લી ગટરમાં પડી 8થી 9 મહિનાની બાળકી ગૌરીનું મોત થયું હતું
બાળકીના મોતમાં મિલ સંચાલકોની જવાબદારી નક્કી કરવાની દિશામાં તપાસ
ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ
વિભાગના નાયબ નિયામક કે.એ. રાવતના જણાવ્યા મુજબ અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરાશે
ઘટનાના 15 દિવસમાં લેબર કોર્ટમાં કેસ રજૂ કરવાની કાર્યવાહી કરાશે
મિલ પરિસરમાં ખુલ્લી ગટર અને સલામતીનાં પગલાંની તપાસ થશે
ગટર પર ઢાંકણું, બેરિકેડ કે અન્ય સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં તેની ચકાસણી
ઔદ્યોગિક એકમમાં સલામતીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તેની તપાસ
#krantisamaynews #krantisamay #surat #suratcity #pandesara
Udhna, Surat | Oct 17, 2026