Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

હાલોલ: હાલોલમાં રથયાત્રા પર્વને લઈને પંચમહાલના ઈનચાર્જ પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Halol, Panch Mahals | Jul 10, 2026
આગામી રથયાત્રાના પર્વને લઈને પંચમહાલના હાલોલ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી રથયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી એક ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન આજે શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. આ બેઠક પંચમહાલના ઈનચાર્જ પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.જેમાં રથયાત્રાના રૂટ, કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લઈને વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી