Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

પુણા: સચિન કપલેથા ચેક પોસ્ટ પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે ની ધરપકડ,ચોરખાના બનાવી દારૂની કરાઈ રહી હતી હેરાફેરી

Puna, Surat | Nov 27, 2025
સચિન કપલેઠા ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઇસમોને સચિન પોલીસે ઝડપી પાડ્યા હતા. કારની તલાસી લેતા તેમાંથી 1.6 લાખની મત્તા નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારની સીટ અને હેડલાઈટ સહિત સાઈડ લાઈટમાં ચોર ખાના બનાવી વિદેશી દારૂ નો જથ્થો ચોરી છૂપીથી લઈ જવાઈ રહ્યો હતો.પોલીસે જીગ્નેશ કહાર અને કલ્પેશ કહારની ધરપકડ કરી હતી.કાર,મોબાઈલ,દારૂનો જથ્થો અને રોકડા સહિત 6 લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી સચિન પોલીસે હાથ ધરી.

MORE NEWS