ચોટીલા: ચોટીલા હાઈવે પર મુસાફરો હેરાન, પિકઅપ પોઈન્ટ પર નથી બેસવાની સુવિધા
ચોટીલા હાઈવે પર અમદાવાદ તરફના પિકઅપ પોઈન્ટ પર બેસવાની વ્યવસ્થા ન હોવાથી મુસાફરો મુશ્કેલીમાં છે. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને કલાકો સુધી ઉભા રહેવું પડે છે. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ.