Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી અને બાલુડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

Chotila, Surendranagar | Feb 20, 2026
ચોટીલા તારીખ ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રીના ૧૧/૦૦ કલાકે નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણા નાઓએ ચોટીલા સબ ડિવિઝન હેઠળ ના થાનગઢ તાલુકાના જામવાળી - ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અટકાવવા મહેસૂલી ચોકી કાર્યરત કરી મામલતદાર કચેરી થાનગઢ, ચોટીલા અને મૂળી ના કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટી ફાળવવામાં આવેલ છે તે કર્મચારીઓ વ્યવસ્થિત રીતે ફરજ બજાવે છે કે કેમ તે અંગે તેમજ સદરહુ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ની પ્રવૃતિઓ પુનઃ ચાલુ ન થાય તે અંગે ખાત્રી કરવામાં આવી
ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી અને બાલુડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું - Chotila News