Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જય ચામુંડા લીજ માં રેડમાં જુનાગઢના સાંસદ ના ભાઈ ના નામ ખુલવાથી ચર્ચા

Chotila, Surendranagar | Feb 17, 2026
ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણા દ્વારા તારીખ 7 2 2026 ના રોજ પાંચવાણી ગામ ખાતે જય ચામુંડા લીજ ઉપર રેડ કરવામાં આવી હતી અને રેડમાં 2.85 કરોડનો મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસમાં આ લીજ કોણ ચલાવે છે તેની તપાસ કરતા જૂનાગઢના સાંસદ ના ભાઈ દિપક નારાયણભાઈ ચુડાસમા નું નામ ખુલ્યું હતું અને બાદમાં કલેકટર સાહેબને આ લીજ રદ કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે હજુ વધુ તપાસ થાય તેવી લોક માંગ ઉઠી છે

MORE NEWS

ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જય ચામુંડા લીજ માં રેડમાં જુનાગઢના સાંસદ ના ભાઈ ના નામ ખુલવાથી ચર્ચા - Chotila News