ચોટીલાની બે જાણીતી શાળાઓએ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. શહેરની જે.વી.એચ. દોશી પ્રાથમિક શાળા અને એન.એન. શાહ શાળાના વિદ્યાર્થીઓએ વસ્ત્રદાન અભિયાન અંતર્ગત કપડાં એકત્રિત કરી જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં ખુશીઓના રંગ પૂર્યા છે. જેવીએચ દોશી પ્રાથમિક શાળા અને એન એન શાહ શાળાના બાળકોએ વસ્ત્રદાન અભિયાન માં જોડાઈને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતું.આ અભિયાનમાં બંને શાળાના બાળકો પોતાના ઘરેથી ઉપયોગ કરી શકાય તેવા વસ્ત્રો લાવી એકત્રિત ક