Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

ચોટીલા: ચોટીલામાં 90 મણ બરફનું શિવલિંગ બન્યું બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી, અમરનાથ દર્શન આકર્ષણનું કેન્દ્ર

Chotila, Surendranagar | Feb 17, 2026
ચોટીલામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય પ્રદર્શન અને આધ્યાત્મિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 90 મણ બરફમાંથી બનાવેલું વિશાળ શિવલિંગ અને અમરનાથ દર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી મીરાદીદીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પરમાત્મા શિવનો કલ્યાણકારી સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો.

MORE NEWS