મોરવા હડફ પોલીસની ટીમે તા.4 એપ્રિલ શનિવારના રોજ ખાબડા ગામના ટેકરા ફળિયામાં રહેતી હંસાબેન સરદારભાઈ બારીયાના ઘરેથી વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 11 જેની કિંમત 1430 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન હંસાબેન ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે