Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: અંકલેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય સમાપન

Anjar, Kutch | May 25, 2026
અંજારના એકતાનગર સ્થિત પ્રખ્યાત અંકલેશ્વર મહાદેવ મંદિરે તા. ૧૭-૦૫-૨૦૨૬થી ૨૫-૦૫-૨૦૨૬ દરમિયાન સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી સંગીતમય શૈલીમાં શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા પ્રખર વકતા એડવોકેટ દિનેશભાઈ રાવલ વ્યાસપીઠેથી કથાનું રસપાન કરાવી રહ્યા હતા.તારીખ 25 મે ના રોજ કથાનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.