Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: મિલ્કત તથા શરીર સબંધી ગુનાઓ આચરતા માથાભારે ત્રણ ઇસમોને કચ્છ જીલ્લા માંથી તડીપાર કરતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

Gandhidham, Kutch | Jun 25, 2026
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારની સૂચના હેઠળ પીઆઈ એસ.વી.ગોજીયાએ અંજાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ તડીપારની દરખાસ્ત મોકલી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં જ કિડાણાના ઈમરાન ઉર્ફે ઇમલો ઈબ્રાહિમ કટીયા અને અબ્દુલ મુસા ચાવડા તેમજ ખારીરોહરના રફિક ઉર્ફે ઉંદર કાસમ નિગામણાને કચ્છ અને તેની આસપાસના જિલ્લાઓની હદમાંથી હદપાર કરી હુકમની બજવણી કરાઈ છે.