બાબરાના ઇંગોરાળા ગામે રૂ. 1 કરોડના ખર્ચે સી.સી. રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું. આ રોડ બનવાથી ગ્રામજનોની અવરજવર સરળ બનશે.