સુરેન્દ્રનગર : ક્રિકેટર મોહિત ઉલવાના પરિવારને મળવા પહોંચ્યા કોઠારી સ્વામી અને ધારાસભ્ય!
લખતર ખાતે મોહિત ઉલવાના દાદા-દાદી અને પરિવારની મુલાકાત લઈ વડવાળા દુધરેજ ધામના કોઠારી મુકુંદ સ્વામી તથા ધારાસભ્ય પી.કે. પરમારે શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. મોહિત દેશ અને સમાજનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી.
#MohitUlva #Surendranagar #Lakhtar #Cricket #ProudMoment
Wadhwan, Surendranagar | Nov 16, 2026