સુરેન્દ્રનગર : ચિત્રાલાક અને રાવરાણી ગામે ગેરકાયદે કાર્બોસેલ ખનન પર પોલીસના દરોડા! 30 ગેરકાયદે કુવા સીઝ, 100 મેટ્રિક ટન કાર્બોસેલ સહિત ₹60 લાખનો મુદ્દામાલ જપ્ત. 131 જીલેટિન સ્ટીક અને 39 ડિટોનેટર મળી આવતાં બે ગુના નોંધાયા.
#Surendranagar #IllegalMining #PoliceRaid #CarboselMining #GujaratPolice
Wadhwan, Surendranagar | Nov 16, 2026