પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ 0 પંચમહાલ જિલ્લાના ૨.૦૨ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં DBTના માધ્યમથી PM કિસાન યોજનાના ૨૪મા હપ્તા પેટે રૂ. ૪૦.૬૧ કરોડની સહાય સીધી જમા કરાઈ #kisankalyanserashtrakalyan