- લોકનૃત્ય ટીમ ની વાત કરીએ તો...દાહોદ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓના સંકલન થકી દાહોદના આદિવાસી લોકનૃત્યની મીરાખેડી ગામની ટીમ ૨૧ - ૨૧ જણની એમ ૨ ટીમ છેલ્લા ૩૦ વર્ષથી સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લઇ રહી છે.