Public App Logo
Profile Picture

પંચમહાલ સમાચાર

@panchalk130
955Followers
5Following
ગોધરા માં શ્રી ગ્રુપમાં ના શ્રી ગણેશ નું ભવ્ય આગમન.....2026

<nis:link nis:type=tag nis:id=panchamahalsamachar nis:value=panchamahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhraganeshfestival nis:value=godhraganeshfestival nis:enabled=true nis:link/>
ભટ્ટવાડા નવયુવક મંડળ ગૌ-ધરાના સમ્રાટ....નું ભવ્ય આગમન....2026

<nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
ભાવનગરના નકલી દારૂકાંડ ને લઈ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ :  ડ્રોન દ્વારા સમગ્ર મહીસાગર નદી તટ ના વિસ્તાર ઉપર પોલીસનું સઘન ચેકિંગ..

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagar nis:value=mahisagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagarpolish nis:value=mahisagarpolish nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lunavada nis:value=lunavada nis:enabled=true nis:link/>
મહીસાગર જિલ્લા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ મામલે ઉગ્ર વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagarpolish nis:value=mahisagarpolish nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagar nis:value=mahisagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lunavada nis:value=lunavada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
ગરબાડા પોલીસની મોટી કાર્યવાહી: દારૂની ભઠ્ઠીઓ પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર!

<nis:link nis:type=tag nis:id=garbadapolice nis:value=GarbadaPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimenews nis:value=CrimeNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=megacrackdown nis:value=MegaCrackdown nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratpolice nis:value=GujaratPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbadanews nis:value=GarbadaNews nis:enabled=true nis:link/> GujaratNews ActionMode
મહિસાગર જીલ્લા માં દબાણ હટાવો ઝુંબેશ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી : સરકાર દ્વારા સરકારી જમીન પર ના દબાણ હટાવા ગ્રામ પંચાયત ને આદેશ

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagarnews nis:value=mahisagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topnew nis:value=topnew nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lunavada nis:value=lunavada nis:enabled=true nis:link/>
🔥 Ahmedabad में ₹30 से T-Shirt?! 😱

अगर आप wholesale कपड़ों की खरीदारी के लिए Ahmedabad आ रहे हैं, तो इस जगह को save कर लो! 📍

👕 T-Shirt ₹30 से
👔 Shirt ₹70 से
👖 Jeans ₹110 से
🔥 Formal & Cargo Pant ₹140 से
🧒 Kids Wear ₹45 से

🏭 100% Inhouse Manufacturing
📦 All India Delivery Available
💰 Minimum Wholesale Purchase: ₹10,000

📍 K Nipra Garment House
कालूपुर रेलवे स्टेशन के सामने, सारंगपुर दरवाजा के अंदर, पितालिया की पोल, Ahmedabad

contact no.
Shirt=  8511577357/9875257623
Kids=  8595835635/8511577351
Tshirt= 8511577391
Jeans= 8511577367

🎁 Official page को Follow करके आने पर 5 ग्राम Gold Coin जीतने का मौका! 🪙✨

अगर आप Garment Business / Reselling / Wholesale Clothing का काम करते हैं, तो इस Reel को अपने दोस्त के साथ जरूर शेयर करें! ❤️

<nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadmarket nis:value=ahmedabadmarket nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=wholesalemarket nis:value=wholesalemarket nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=wholesaleclothing nis:value=wholesaleclothing nis:enabled=true nis:link/>
દાહોદમાં 4.23 કરોડનો ગેરકાયદે દારૂનો નાશ કરાયો

<nis:link nis:type=tag nis:id=panchamahalsamachar nis:value=panchamahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topnew nis:value=topnew nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodnews nis:value=dahodnews nis:enabled=true nis:link/>
ફતેપુરાની ટચ ધ લાઈટ ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક અને રમત-ગમતની સાધનસામગ્રી હોવાના આક્ષેપોને પગલે શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ.

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fatepura nis:value=fatepura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodnews nis:value=dahodnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fatepuranews nis:value=fatepuranews nis:enabled=true nis:link/>
પંચમહાલમાં DJ પર પ્રતિબંધ: 18 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં.
બાલાસિનોરમાં દબાણો પર તંત્રનું બુલડોઝર, 1 હજારથી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી.

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=balashinronews nis:value=balashinronews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagar nis:value=mahisagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topnew nis:value=topnew nis:enabled=true nis:link/>
રાજગઢ પોલીસે મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, ચાર આરોપી ઝડપાયા

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalnews nis:value=panchmahalnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ghogmba nis:value=ghogmba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
ગોધરા શહેરના સમ્રાટનગર સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં બની ચોરીની ઘટના : રહેણાક મકાનમાં રહેલા તિજોરી કબાટ તોડી દાગીના સહિત રોકડ રકમની ચોરી 

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalnews nis:value=panchmahalnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topview nis:value=topview nis:enabled=true nis:link/>
ગોધરાના ભુરાવવા વિસ્તારમાં આવેલ શક્તિનાથ મહાદેવ મંદિર માં ભવ્ય ફૂલો ના શણગાર

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/>
મહીસાગરમાં GBS ના શંકાસ્પદ કેસોને લઈ કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પરથી ડોર-ટુ-ડોર સર્વે અને હોસ્પિટલની કામગીરીનું સીધું નિરીક્ષણ.

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagarnews nis:value=mahisagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lunavada nis:value=lunavada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gbs nis:value=gbs nis:enabled=true nis:link/>
80 માં સ્વતંત્ર દિવસની ઉજવણી ના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય પર ધ્વજવંદન કાર્યક્રમમાં વંદે માતરમના ગાન ને રોકવા માટે કોંગ્રેસ નેતા શ્રીમતી સોનિયા ગાંધી એ ચાલુકાળની અંદર વંદે માતરમના ગાનને રોકવા માટે કીધું હતું ત્યારે વંદે માતરમ ગીતનું અપમાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે જેના વિરોધમાં આજે ગોધરા નગર ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ સોલંકી મહામંત્રી આકાશભાઈ,મયુરભાઈ તથા તેમની ટીમ દ્વારા ગાંધી ચોક ખાતે કોંગ્રેસની આ દેશ વિરોધી માનસિકતા પ્રત્યે વિરોધ પ્રદર્શન કર્યું. અને તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું.

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=topnews nis:value=topnews nis:enabled=true nis:link/>
પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને  વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા

-:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:-

 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ
પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને  વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા

-:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:-

 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ
પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને  વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા

-:પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા:-

 'એક પેડ મા કે નામ' અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા 'વિકસિત ભારત ૨૦૪૭'નું સ્વપ્ન સાકાર કરીએ
પંચમહાલમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાના વરદહસ્તે જિલ્લાના ૧૯ જેટલા વિશિષ્ટ પ્રતિભાસંપન્ન કર્મયોગીઓ-નાગરિકોનું સન્માન કરાયું
@gujarat.information @cmogujarat
Video 20
જેઠોલી ગામમાં માં ખોડલધામ નો રથ આવતા પાટીદાર સમાજ નું હર્ષો ઉલ્લાસ ભેર માનવ મહેરામણનું ઉમટ્યું

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahisagar nis:value=mahisagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=balashinronews nis:value=balashinronews nis:enabled=true nis:link/>
દર વખતે લોચા મારો છો" હર્ષ સંઘવી

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadnagar nis:value=vadnagar nis:enabled=true nis:link/>
ગૌવંશ તસ્કરી અને કતલ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ગોધરાની બદામ ગેંગ સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગુજસીટોક જોગવાઈ મુજબ  ગુનો નોંધાયો

<nis:link nis:type=tag nis:id=panchmahalsamachar nis:value=panchmahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalnews nis:value=panchmahalnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalpolice nis:value=panchmahalpolice nis:enabled=true nis:link/>
ગોધરાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રીરમેશભાઈ કટારા

 નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના નવનિર્મિત ૧૧ ઓરડાઓના લોકાર્પણ કરાય

 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ દ્વારા આયોજિત "સમરસ વિદ્યા સેતુ અભિયાન" નો જિલ્લા કક્ષાએ શુભારંભ પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ કરાવ્યો હતો.

આ ઉપરાંત ગોધરા તાલુકાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના રૂ.૧.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત  મકાનના ૧૧ ઓરડાઓનો લોકાર્પણ સમારોહ પણ  પ્રભારી મંત્રી રમેશભાઈ બી. કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

<nis:link nis:type=tag nis:id=panchamahalsamachar nis:value=panchamahalsamachar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/>