ગોધરા: ગોધરા તાલુકાના વટલાવ ગામની પ્રાથમિક શાળાને મર્જ કરીને શિક્ષકોની બદલી કરવામાં આવતાં ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો
ગોધરા તાલુકાના વટલાવ ગામની પ્રાથમિક શાળાને મર્જ કરીને શિક્ષકોની બદલી કરવામાં આવતાં ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શાળા મર્જ કરવાના અને શિક્ષકોની બદલીના આ નિર્ણયનો સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અને શાળાને તારાબંધી કરવામાં આવી છે ગામલોકો અને સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો તેમની આ રજૂઆતને તાત્કાલિક ધ્યાને લેવામાં નહીં આવે, તો ભારતીય કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણે ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ તેમણે સ્