Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: પૂર્વ કચ્છ એલસીબીએ અંજારના કળશ સર્કલ પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાના નેટવર્ક પર દરોડો પાડી માસ્ટર આઈડી સાથે એક શખ્સને ઝડપ્યો

Anjar, Kutch | Jun 1, 2026
પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે અંજારના કળસ સર્કલ પાસે બાતમીના આધારે અલ્ટો કારને કોર્ડન કરી શાહનવાઝ સુમારશા શેખને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી 2 મોબાઈલ,રોકડા અને કાર મળી કુલ 2,00,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપીએ અંજારના પાર્થ ઉર્ફે પિન્ટુ ઠક્કર પાસેથી 5 લાખમાં ઓનલાઇન જુગારની માસ્ટર આઈડી મેળવી હતી,જેના દ્વારા અનિલ સિંધી મારફતે અન્ય 10 લોકોને સટ્ટો રમાડાતો હતો.પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.