ભચાઉ: પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય મનજી રાઠોડે સરકાર પર આકરા પ્રહારો કર્યા
Bhachau, Kutch | May 16, 2026 હાલ દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા અનેક જગ્યાએ લોકોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય મનજી રાઠોડ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મનજી રાઠોડે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગરીબો સાથે અન્યાય કરી રહી છે.