Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડાના જોટવડ ગામ નજીક બોલેરો પીકઅપ કોતરમાં ખાબકી,ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી

જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામ પાસે ગઈરાત્રિના 10.30 ની આસ પાસ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બોરવેલની પાઈપો ભરેલી બોલેરો પીકઅપ ગાડી નાળાની પાળી તોડી કોતરમાં ખાબકતા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક ગ્રામજનો અને યુવાનોએ સમયસૂચકતા વાપરી ગાડીમાં ફસાયેલા ડ્રાઈવર તેમજ અન્ય બે વ્યક્તિ ઓને બહાર કાઢી સારવાર માટે મોકલી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

MORE NEWS