કાલોલ: વેજલપુર પશુ દવાખાના પાછળ જુગાર ધામ પર LCB નો દરોડો: ૪ ઈસમો ₹૧૩,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા
વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાની પાછળ ઝાડી ઝાંખરામાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ચાર ઈસમોને ગોધરા LCB ટીમે રેઇડ કરીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તથા જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મિતેષભાઈ દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૬, રહે. મહેલોલ, તા. ગોધરા)અનિશ અબ્દુલ રહેમાન નાના (ઉ.વ. ૩૨, રહે. વેજલપુર મોટા મહોલ્લો, તા. કાલોલ)ભરતકુમાર કાન્તિલાલ પરમાર (ઉ.વ. ૩૦, રહે. વેજલપુર , તા. કાલોલ, કાળુભાઈ ગો