જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પોયલી ગામે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
જાંબુઘોડાના પોયલી ગામ ખાતે વિનામુલ્ય સર્વરોગ નિદાન કેમ્પ આજે શુક્રવારના રોજ યોજાયો હતો જેમા જોરિયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજ NSS વિભાગ અને પારૂલ યુનિવર્સિટીના હોમિયોપેથીક વિભાગના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો હતો આ કેમ્પમા કુલ 70 લોકોએ લાભ લઈને વિનામૂલ્યે તપાસ કરાવી હતી અને જરૂરી દવાઓ મેળવી હતી.