ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી,
ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી, ઘોઘા PI શેખ સાહેબ અને PSI ચાવડા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો વિશેષ કાર્યક્રમ દેશની એકતા, અખંડિતતા અને અખંડ ભારતના નિર્માણમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ નિમિત્તે ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે પણ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઘોઘા પોલીસ સ્ટેશન ખ