ભચાઉ: ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | May 16, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમની પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના આરોપી હાજી જુસબ હિંગોરજા રહે વિજાપર તાલુકો રાપર વાળાની ધરપકડ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.