Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ભાજપ જિલ્લા પ્રમુખ ને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર દુધરેજ યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યાદુધરેજ ખાતે બે દિવસ થયા હોળી મહોત્સવ અને શીતલ ગાય ની યાદમાં બનાવે ગૌશાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અઢીસોથી પણ વધુ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રબારી સમાજના યુવકની પસંદગી કરવામાં આવી હતી જે અંગે આભાર માન્યો હતો

MORE NEWS

ભાજપ જિલ્લા પ્રમુખ ને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા - Chotila News