Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાત તારાપુર માર્કેટ યાર્ડમાં શ્રી રામ ડાંગરના ભાવમાં ઉછાળો આવ્યો, હરાજીમાં ૪૦૦ થી ૬૫૧ સુધીની બોલી બોલાઇ

Khambhat, Anand | Apr 7, 2026
ખંભાત-તારાપુર માર્કેટ યાર્ડમાં કસ્તુરી, મોતી વગેરે ડાંગરના ભાવ સ્થિર રહ્યા છે પરંતુ શ્રી રામ ડાંગરના ભાવમાં ઉછાળો આવ્યો છે. તારાપુર માર્કેટ યાર્ડમાં આજે થયેલ ડાંગરની હરાજીમાં શ્રી રામ ડાંગરની બોલી રૂ. ૩૫૦ થી ૬૪૬ સુધી અને ખંભાત માર્કેટ યાર્ડમાં ૪૦૦ થી ૬૫૧ સુધી બોલાઈ હતી.​જે સિઝન કરતા ખાસ્સી વધારે કહી શકાય. સિઝનમાં શ્રી રામ ડાંગરની બોલી ૫૫૦ થી ૫૭૫ સુધી સીમિત રહી હતી. જે સિઝન પૂરી થતાં જ ઉચકાઈ છે.
ખંભાત: ખંભાત તારાપુર માર્કેટ યાર્ડમાં શ્રી રામ ડાંગરના ભાવમાં ઉછાળો આવ્યો, હરાજીમાં ૪૦૦ થી ૬૫૧ સુધીની બોલી બોલાઇ - Khambhat News