માળીયા હાટીના: માળીયા હાટીના તાલુકા મા 5 દિવસ પછી ગણપતિ બાપાનું વિશર્જન કરવા માં આવ્યું
માળીયા હાટીના તાલુકા મા 5 દિવસ પછી ગણપતિ બાપાનું વિશર્જન કરવા માં આવ્યું સૂર્ય ગંગા ખાટ પાસે ભક્તિ ભાવ પૂર્ણ વિશર્જન કરવા માં આવ્યું હતું અને તે સમયે કોઈ દૂર ઘટના ન બને તે માટે ચુક્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું