દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું
વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પરેડ યોજવામાં આવી હતી. ત્યારબાદ નોટ રીડિંગની કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ સ્ટેશનની લાઇન વિઝીટ કરી વિવિધ વ્યવસ્થાઓ અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
Dohad, Dahod | Aug 22, 2026