ભચાઉ: ચૂંટણીને અનુલક્ષીને પોલીસ એક્શન મોડમાં, ભચાઉના અંતરિયાળ ગામોમાં ફુટ પેટ્રોલીંગ
Bhachau, Kutch | Apr 20, 2026 ચૂંટણીને અનુલક્ષીને ભચાઉ પોલીસ એક્શન મોડમાં ભચાઉના અંતરિયાળ ગામોમાં ફુટ પેટ્રોલીંગ પીઆઇ ડી ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ ફુટ પેટ્રોલીંગ ચોબારી, કણખોઈ, ભરૂડિયા સહિત વિવિધ ગામોમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલીંગ