શહેરા: શહેરા બસ સ્ટેશન નજીક સુકુન હોસ્પિટલની બહાર હાઇવે વિભાગની ગટરનું ઢાંકણ ખુલ્લુ હોવાથી જોખમરૂપ
શહેરામાં ગટરનું ઢાંકણ ખુલ્લુ હોવાથી જોખમરૂપ સામે આવ્યું છે.શહેરાના બસ સ્ટેશન પાસે આવેલ સુકુન હોસ્પિટલની બહાર મુખ્ય હાઇવેની બાજુમાં આવેલ ગટરનું ઢાંકણ છેલ્લા કેટલાય સમયથી ખુલ્લુ જોવા મળી રહ્યું છે,આ ગટરનું ઢાંકણ ખુલ્લુ હોવાથી ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને આસપાસના સ્થાનિક રહીશોને ગટરમાં પડી જવાનો રહેતો હોય છે,જેથી ગટર ઉપરનું ઢાંકણ તાત્કાલિક મુકવામાં આવે તેવી સ