જાંબુઘોડા: જાંબુઘોડાના નિઝરણ ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યના મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં આયોજિત બેઠક યોજાઈ હતી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત તા.19 એપ્રિલ રવિવારના રોજ જાંબુઘોડાના નિઝરણ ગામે જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારઓને જંગી બહુમતી સાથે વિજયી બનાવવા ગુજરાત સરકારના મંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા તેમજ પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈની વિશેષ ઉપસ્થિતિ માં આયોજિત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ