Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

👶💙 ડિલિવરી પહેલા જેટલું બાળકનું નામ શોધવામાં રીસર્ચ કરો છો…એટલું ક્યારેય હોસ્પિટલ પસંદ કરવામાં કર્યું છે? 🤔🏥 દરેક માતા ઈચ્છે છે કે તેની ડિલિવરી સંપૂર્ણ સુરક્ષિત અને નિર્ભય હોય 🤰✨ ખાસ કરીને જ્યારે વાત હોય 🤱 પ્રેગ્નન્સી અને ⚠️ હાઈરિસ્ક કેસ ની — ત્યારે વિશ્વાસ રાખો આયુષ હોસ્પિટલ પર 💪💖 👨‍⚕️ અનુભવી ડોક્ટરો 🩺 આધુનિક સારવાર ❤️ માતા અને બાળક માટે સુરક્ષિત કાળજી 👩‍⚕️ ડો.પ્રતાપસિંહ સોલંકી M.B.D.G.O(Gynec) 👨‍⚕️ ડો. દર્શના ઉત્તુરકર M.S Gynecology 👨‍⚕️ડો.કુશ ઠાકર M.S Gynecology ✨ સુરક્ષિત માતૃત્વ માટે આજે જ યોગ્ય નિર્ણય લો 🪪 આયુષ્માન કાર્ડ હેઠળ 👶 નોર્મલ ડિલિવરી 🏥 સિઝેરિયન ડિલિવરી ✨ બિલકુલ નિઃશુલ્ક ઉપલબ્ધ વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ 📞 7573 0 88884 📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર 📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

Rajkot, Rajkot | Jun 3, 2026

MORE NEWS

🙏 જામનગરમાં એક મહિલાએ શિવજીના સાક્ષાત્કાર અને ભવિષ્ય સંબંધિત કથિત દાવાઓ કર્યા હતા, જેમાં તેઓ પોતે વડાપ્રધાન બનશે અને ગુજરાત સરકારને હરાવશે જેવી વાતો પણ સામેલ હતી. પરંતુ વિજ્ઞાન જાથાએ તપાસ કરતા સમગ્ર ઘટના બોગસ સાબિત થઈ છે અને મહિલાએ માનસિક ભ્રમની સ્થિતિમાં આવી વાતો કરી હોવાનું બહાર આવ્યું છે. બાદમાં તેમણે સ્વેચ્છાએ કબુલાતનામું આપી જાહેરમાં માફી પણ માંગી લીધી હતી. મહિલાની ઓળખ મુજબ તેઓ ધોરણ 9 પાસ છે અને છેલ્લા 10 વર્ષથી એકલ જીવન જીવી રહ્યા છે. વિજ્ઞાન જાથાના હસ્તક્ષેપ બાદ સમગ્ર હકીકત સામે આવી અને આ તેમનો 1287મો સફળ પર્દાફાશ ગણાયો છે.

[ jamnagar, jamnagar girl, mahadev, timetravel, modi, viral news, jamnagar viral video, jamnagar politics, next prime minister of India, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagari trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagargirl #jamnagarviral #jukeganahijamnagar

🙏 જામનગરમાં એક મહિલાએ શિવજીના સાક્ષાત્કાર અને ભવિષ્ય સંબંધિત કથિત દાવાઓ કર્યા હતા, જેમાં તેઓ પોતે વડાપ્રધાન બનશે અને ગુજરાત સરકારને હરાવશે જેવી વાતો પણ સામેલ હતી. પરંતુ વિજ્ઞાન જાથાએ તપાસ કરતા સમગ્ર ઘટના બોગસ સાબિત થઈ છે અને મહિલાએ માનસિક ભ્રમની સ્થિતિમાં આવી વાતો કરી હોવાનું બહાર આવ્યું છે. બાદમાં તેમણે સ્વેચ્છાએ કબુલાતનામું આપી જાહેરમાં માફી પણ માંગી લીધી હતી. મહિલાની ઓળખ મુજબ તેઓ ધોરણ 9 પાસ છે અને છેલ્લા 10 વર્ષથી એકલ જીવન જીવી રહ્યા છે. વિજ્ઞાન જાથાના હસ્તક્ષેપ બાદ સમગ્ર હકીકત સામે આવી અને આ તેમનો 1287મો સફળ પર્દાફાશ ગણાયો છે. [ jamnagar, jamnagar girl, mahadev, timetravel, modi, viral news, jamnagar viral video, jamnagar politics, next prime minister of India, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagari trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagargirl #jamnagarviral #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 4, 2026

🙏 જામનગરમાં ચોમાસા પહેલા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી. મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર સહિત શાસકો અને અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું. ખોડિયાર મંદિર પાસે આવેલી કેનાલની તળની સ્થળ મુલાકાત પણ લેવાઈ અને અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિની માહિતી મેળવવામાં આવી. 

• હાલ શહેરમાં અંદાજે 31 લાખના ખર્ચે 7 કામો પ્રગતિ હેઠળ છે અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું. તંત્રએ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે તેવા દાવા સાથે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપી છે.

[ jamnagar, jamnagar news, khodiyar mata temple, pre monsoon work, monsoon preparation, jamnagar municipal corporation, water drainage system, heavy rain preparation, flood prevention jamnagar, 31 lakh project, 7 works update, rain water management, local news jamnagar, civic work update, monsoon alert gujarat, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarcorporation #jamnagar_gujarat #jukeganahijamnagar

🙏 જામનગરમાં ચોમાસા પહેલા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી. મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર સહિત શાસકો અને અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું. ખોડિયાર મંદિર પાસે આવેલી કેનાલની તળની સ્થળ મુલાકાત પણ લેવાઈ અને અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિની માહિતી મેળવવામાં આવી. • હાલ શહેરમાં અંદાજે 31 લાખના ખર્ચે 7 કામો પ્રગતિ હેઠળ છે અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું. તંત્રએ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે તેવા દાવા સાથે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપી છે. [ jamnagar, jamnagar news, khodiyar mata temple, pre monsoon work, monsoon preparation, jamnagar municipal corporation, water drainage system, heavy rain preparation, flood prevention jamnagar, 31 lakh project, 7 works update, rain water management, local news jamnagar, civic work update, monsoon alert gujarat, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcorporation #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 4, 2026

😱💦 જામનગર જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ પાસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સરકારી વિભાગો પાસેથી કુલ 51 કરોડથી વધુ રૂપિયાનું લેણું બાકી છે. ગ્રામ પંચાયતો પાસેથી અંદાજે 38 કરોડ અને નગરપાલિકાઓ પાસેથી 10.96 કરોડ બાકી છે, જેમાં જામજોધપુર સૌથી મોટો બાકીદાર છે. બાલાચડી સૈનિક સ્કૂલ અને વેસ્ટર્ન રેલવે સહિતની સંસ્થાઓ પણ બાકીદારમાં છે. પાણી જીવનજરૂરી સેવા હોવાથી પુરવઠો બંધ કરી શકાય તેમ નથી, જેના કારણે લેણું સતત વધી રહ્યું છે.

[ jamnagar, jamnagar news, jamnagar water bill, water department jamnagar, gujarat water supply board, unpaid water bill, 51 crore pending, gram panchayat dues, nagarpalika water bill, jamjodhpur nagarpalika, kalavad nagarpalika, dhrol nagarpalika, government dues, water crisis gujarat, jal jeevan mission issue, public water supply, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagarwaterbill #jukeganahijamnagar

😱💦 જામનગર જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ પાસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સરકારી વિભાગો પાસેથી કુલ 51 કરોડથી વધુ રૂપિયાનું લેણું બાકી છે. ગ્રામ પંચાયતો પાસેથી અંદાજે 38 કરોડ અને નગરપાલિકાઓ પાસેથી 10.96 કરોડ બાકી છે, જેમાં જામજોધપુર સૌથી મોટો બાકીદાર છે. બાલાચડી સૈનિક સ્કૂલ અને વેસ્ટર્ન રેલવે સહિતની સંસ્થાઓ પણ બાકીદારમાં છે. પાણી જીવનજરૂરી સેવા હોવાથી પુરવઠો બંધ કરી શકાય તેમ નથી, જેના કારણે લેણું સતત વધી રહ્યું છે. [ jamnagar, jamnagar news, jamnagar water bill, water department jamnagar, gujarat water supply board, unpaid water bill, 51 crore pending, gram panchayat dues, nagarpalika water bill, jamjodhpur nagarpalika, kalavad nagarpalika, dhrol nagarpalika, government dues, water crisis gujarat, jal jeevan mission issue, public water supply, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagarwaterbill #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 4, 2026

🙏 તારીખ: 04/06/2026 ગુરુવાર 

[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jukeganahijamnagar #jamnagar

🙏 તારીખ: 04/06/2026 ગુરુવાર [ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jukeganahijamnagar #jamnagar

Rajkot, Rajkot | Jun 4, 2026

👥 જામનગરના પ્રદર્શન મેદાન ખાતે “ઝીરો શેડો ડે”નું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં બપોરે 12:48 વાગ્યે સૂર્ય સીધો માથા ઉપર આવતા પડછાયો અદૃશ્ય થવાની દુર્લભ ખગોળીય ઘટનાનું લાઈવ નિદર્શન કરાયું. એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ, ખગોળ મંડળ જામનગર અને રંગતાલી ગ્રુપના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા. ખગોળ મંડળ દ્વારા વૈજ્ઞાનિક સમજણ અને લાઈવ મોડેલ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું, તેમજ પૃથ્વીની ગતિ અને સૂર્યની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં વિજ્ઞાનપ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.

[ jamnagar, jamnagar news, jamnagar, zero shadow day, zero shadow day jamnagar, astronomical event, rare celestial event, sun overhead, shadow disappeared, science event gujarat, science awareness, khagol vigyan, astronomy lovers, live demonstration, gujarat news, viral science news, unique event jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarzeroshadowday #jamnagar_gujarat #jukeganahijamnagar

👥 જામનગરના પ્રદર્શન મેદાન ખાતે “ઝીરો શેડો ડે”નું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં બપોરે 12:48 વાગ્યે સૂર્ય સીધો માથા ઉપર આવતા પડછાયો અદૃશ્ય થવાની દુર્લભ ખગોળીય ઘટનાનું લાઈવ નિદર્શન કરાયું. એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ, ખગોળ મંડળ જામનગર અને રંગતાલી ગ્રુપના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા. ખગોળ મંડળ દ્વારા વૈજ્ઞાનિક સમજણ અને લાઈવ મોડેલ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું, તેમજ પૃથ્વીની ગતિ અને સૂર્યની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં વિજ્ઞાનપ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. [ jamnagar, jamnagar news, jamnagar, zero shadow day, zero shadow day jamnagar, astronomical event, rare celestial event, sun overhead, shadow disappeared, science event gujarat, science awareness, khagol vigyan, astronomy lovers, live demonstration, gujarat news, viral science news, unique event jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarzeroshadowday #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 4, 2026

👶💙 ડિલિવરી પહેલા જેટલું બાળકનું નામ શોધવામાં રીસર્ચ કરો છો…એટલું ક્યારેય હોસ્પિટલ પસંદ કરવામાં કર્યું છે? 🤔🏥 દરેક માતા ઈચ્છે છે કે તેની ડિલિવરી સંપૂર્ણ સુરક્ષિત અને નિર્ભય હોય 🤰✨ ખાસ કરીને જ્યારે વાત હોય 🤱 પ્રેગ્નન્સી અને ⚠️ હાઈરિસ્ક કેસ ની — ત્યારે વિશ્વાસ રાખો આયુષ હોસ્પિટલ પર 💪💖 👨‍⚕️ અનુભવી ડોક્ટરો 🩺 આધુનિક સારવાર ❤️ માતા અને બાળક માટે સુરક્ષિત કાળજી 👩‍⚕️ ડો.પ્રતાપસિંહ સોલંકી M.B.D.G.O(Gynec) 👨‍⚕️ ડો. દર્શના ઉત્તુરકર M.S Gynecology 👨‍⚕️ડો.કુશ ઠાકર M.S Gynecology ✨ સુરક્ષિત માતૃત્વ માટે આજે જ યોગ્ય નિર્ણય લો 🪪 આયુષ્માન કાર્ડ હેઠળ 👶 નોર્મલ ડિલિવરી 🏥 સિઝેરિયન ડિલિવરી ✨ બિલકુલ નિઃશુલ્ક ઉપલબ્ધ વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ 📞 7573 0 88884 📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર 📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH - Rajkot News