🙏 જામનગરમાં ચોમાસા પહેલા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી. મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર સહિત શાસકો અને અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું. ખોડિયાર મંદિર પાસે આવેલી કેનાલની તળની સ્થળ મુલાકાત પણ લેવાઈ અને અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિની માહિતી મેળવવામાં આવી.
• હાલ શહેરમાં અંદાજે 31 લાખના ખર્ચે 7 કામો પ્રગતિ હેઠળ છે અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું. તંત્રએ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે તેવા દાવા સાથે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપી છે.
[ jamnagar, jamnagar news, khodiyar mata temple, pre monsoon work, monsoon preparation, jamnagar municipal corporation, water drainage system, heavy rain preparation, flood prevention jamnagar, 31 lakh project, 7 works update, rain water management, local news jamnagar, civic work update, monsoon alert gujarat, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarcorporation #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 4, 2026