😱💦 જામનગર જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ પાસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને સરકારી વિભાગો પાસેથી કુલ 51 કરોડથી વધુ રૂપિયાનું લેણું બાકી છે. ગ્રામ પંચાયતો પાસેથી અંદાજે 38 કરોડ અને નગરપાલિકાઓ પાસેથી 10.96 કરોડ બાકી છે, જેમાં જામજોધપુર સૌથી મોટો બાકીદાર છે. બાલાચડી સૈનિક સ્કૂલ અને વેસ્ટર્ન રેલવે સહિતની સંસ્થાઓ પણ બાકીદારમાં છે. પાણી જીવનજરૂરી સેવા હોવાથી પુરવઠો બંધ કરી શકાય તેમ નથી, જેના કારણે લેણું સતત વધી રહ્યું છે.
[ jamnagar, jamnagar news, jamnagar water bill, water department jamnagar, gujarat water supply board, unpaid water bill, 51 crore pending, gram panchayat dues, nagarpalika water bill, jamjodhpur nagarpalika, kalavad nagarpalika, dhrol nagarpalika, government dues, water crisis gujarat, jal jeevan mission issue, public water supply, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagarwaterbill #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 4, 2026