Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

તારાપુર: રામનવમીના બંદોબસ્તમાં હેડ કોન્સ્ટેબલને 'એન્ટ્રી' પાડવી ભારે પડી, હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયોનો મામલો સામે આવ્યો.

Tarapur, Anand | Mar 28, 2026
રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે તારાપુર ખાતે સંવેદનશીલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ફરજ પર તૈનાત સોજીત્રા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચિંતનગીરી વસંતગીરી ગોસ્વામી વિવાદમાં આવ્યા છે.બંદોબસ્ત જેવી મહત્વની ફરજ હોવા છતાં, ચિંતનગીરી લાઠી કે વ્હિસલ જેવા ફરજિયાત સાધનો વગર જ હાજર થયા હતા.અધિકારી દ્વારા જ્યારે આ બાબતે ટકોર કરવામાં આવી, ત્યારે નમ્રતા દાખવવાને બદલે તેમણે અધિકારી સામે જ ઉદ્ધત અને અસભ્ય વર્તન કર્યું હતું અને સસ્પેન્ડ કરાયો હતો.