હજીરા ખાતે કંપની પર માહોલ શાંત જોવા મળ્યો
Majura, Surat | Feb 27, 2026 હજીરા ખાતે આવેલા AMNS કંપનીમાં L&T ના દ્વારા પથ્થરમારો અને આંગચપી મામલે, કંપની પર શાંતિમય માહોલ જોવા મળ્યો, સ્થાનિક પોલીસ ક્રાઈમ બ્રાન્ચ એસોજી સહિતનો કાફલો સ્ટેન્ડ બાય મુકવામાં આવ્યો, આજુબાજુના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે