ગોધરા: ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશોત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશોત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં બેઠક, વિવિધ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી ગણેશોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગણેશોત્સવ દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક