Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: આદિપુરમાં સેવા યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપીંડી અને વિશ્વાશઘાતના આરોપીઓને ગણતરીના કલાકોમાં આદિપુર પોલીસે ઝડપ્યા

Gandhidham, Kutch | May 24, 2026
આદિપુરમાં 'ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા' ના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવાના મામલામાં આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ આદિપુર પોલીસે કાર્યવાહી કરીને પાટણના સિદ્ધપુરના વતની કેતન મહેશભાઈ પરમાર અને નરેશ અંબાલાલ શ્રીમાળીને ઝડપી પાડયા છે. પોલીસની ટીમે આરોપીઓ પાસેથી છેતરપિંડીના રોકડા ₹2,64,670 અને પાવતી બુકો જપ્ત કરી છે.