માંડલ: માંડલના રીબડી ગામે યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
માંડલના રીબડી ગામે યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું વેરહાઉસમાં મૂળ બિહારના 22 વર્ષીય યુવકનો આપઘાત મૃતકની ઓળખ સિબ્બુકુમાર રાજકુમાર તરીકે થઇ એકતરફી પ્રેમમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું આપઘાત કરતા પહેલાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી ઘટનાની જાણ થતા માંડલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહ કબજે કરી આગળની તપાસ હાથ ધરી...