Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા પોતાના કાર્યાલય ખાતે અરજદારોની રજૂઆત સાંભળવામાં આવી હતી

મોરવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા મોરવા હડફ ખાતે આવેલ પોતાના કાર્યાલય ખાતે 14 મે રવિવારના રોજ લોક દરબાર યોજવામાં આવ્યો હતો,જેમાં પોતાના મતવિસ્તારના અરજદારોની રજૂઆત તેમજ સમસ્યાઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી

MORE NEWS