Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

આણંદ: આણંદમાં કસ્ટમમાંથી સસ્તા ભાવે સોનું અપાવવાના નામે મહિલા સાથે રૂપિયા ૧.૬૪ લાખની છેતરપિંડી

Anand, Anand | Aug 13, 2026
બનાવ અંગે તેજલબેન પટેલની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે કલ્પેશ ચંદુલાલ પરમાર (મૂળ આણંદ, હાલ મુંબઈ),ભારતીબેન કલ્પેશભાઈ પરમાર (રહે. આણંદ) તથા ચિરાગ જયેશભાઈ મહેતા (રહે. મુંબઈ) તમામ ત્રણ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આણંદ: આણંદમાં કસ્ટમમાંથી સસ્તા ભાવે સોનું અપાવવાના નામે મહિલા સાથે રૂપિયા ૧.૬૪ લાખની છેતરપિંડી - Anand News