Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: પ્રોહીબીશનની ગે.કા પ્રવૃતિ કરતા બે ઇસમોની પાસા તળે અટકાયત ક૨તી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

Gandhidham, Kutch | Jun 12, 2026
લોકલ ક્રાઈમ બ્રાન્ચે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓ સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ પાસા વોરંટ મંજૂર કરતા LCB ટીમે ગાંધીધામના ધીરજભાઈ પ્રેમજીભાઈ ધેડા અને વિજય ઉર્ફે વીકી શંકરભાઈ ચંદેની અટકાયત કરી હતી. ધીરજ ધેડાને અમદાવાદની મધ્યસ્થ જેલ અને વિજય ચંદેને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા છે. બંને આરોપીઓ સામે અગાઉ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ પૂર્વ કચ્છમાં નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ